Saturday, March 2, 2019

શું તમે અમારી સાથે જોડાવા માંગો છો

જોડાવા માટે જરૂરી જાણકારી

બ્લોગ વિશે માહિતી હોવી જોઈએ અને પોસ્ટ લખતા આવડવું હોવું જોઈએ. સાથે વોટ્સએપ ફેસબુક વગેરે માં શેર કરવાની માહિતી હોવી જોઈએ

જો આટલું તમને ફાવે છે તો બસ જોડાઓ અમારી સાથે

અમારી સુવિધાઓ ?

તૈયાર કરેલ બ્લોગ અને AdSense account આપવામાં આવશે. જેમાં જરુર પડતી તમામ સેવાઓ પૂરી પાડવામાં આવશે

તમારે શું કરવાનું ?

જ્યારે તમે અમારી સાથે જોડાઓ તેના પછી તમારે ફક્ત પોસ્ટ લખી શેરીગ કરવાનું બીજી જવાબદારી અમારી

કેટલા કમાણી થશે અને કેટલા તમને મળશે
પહેલા શરુઆત માં થોડી ઓછી કમાણી થશે.જેમ જેમ મહિને વધશે એમ તમારી કમાણી માં વધારે થશે.અને જે કમાણી થશે એમાંથી 20% અમને આપવાના બાકી ના 80% તમારે રાખવા

My Adsense Earning




શૈલેષ ચૌધરી અત્યારે વોટ્સએપ કરો વોટ્સએપ નંબર 9725255451 

શું તમે ઓનલાઇન પૈસા કમાવા માંગો છો

નમસ્કાર મિત્રો હું શૈલેષ ચૌધરી વતન બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના નાનું એવું ચીમનગઢ નો વતની છું. હું છેલ્લા ત્રણ વર્ષથી ઓનલાઈન વેબસાઈટ ચલાવું છું. અને પૈસા કમાવું છું. પૈસા પણ એટલા કે સરકારી નોકરી કરતા બે ત્રણ ઘણા વધારે એટલે મને થયું કે જે લોકો ઓનલાઈન કામ કરવા માં રસ ધરાવતા હોય એમની થોડી મદદ કરીએ. 

જે મિત્રો બ્લોગ ચલતા હોય અને Google AdSense Approved ના થતું હોય હોય એ અમારી સાથે જોડાઈ કામ કરી શકે છે.


અને હા જેમને પૈસા કમાવા છે પણ બ્લોગ વિશે માહિતી નથી એમને અમે ટુંક સમયમાં YouTube ના બેસ્ટ વિડિયો અહીં મુકિશુ જેથી તમે એના વિશે માહિતી મેળવી શકો.